બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે હિન્દુ-મુસ્લિમમાં ભાઈચારાની ભાવના, અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી - At This Time

બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે હિન્દુ-મુસ્લિમમાં ભાઈચારાની ભાવના, અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી


બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે હિન્દુ-મુસ્લિમમાં ભાઈચારાની ભાવના, અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય કે મોહરમ હોય કે અન્ય હિન્દુ તેમજ મુસ્લિમના તહેવારો હોય તે શાંતિ પૂર્ણ માહોલમાં આયોજન થાય તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કાયદાના ભંગ કર્યા વગર કરવામાં આવે તેને લઈ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ ઢસા પોલીસ સ્ટેશન ખાતે ઢસા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે કે સોલંકી દ્રારા શાન્તિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ તાજીયા આયોજકો સાથે બેઠક યોજાઇ હતી. ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે તમામ તહેવારો ભાઈચારા સાથે ઉજવાતા હોય તે રીતે મોહરમનો પ્રસંગ પણ કોમી એખલાસના ઉત્તમ ઉદાહરણ સાથે થાય કાયદો વ્યવસ્થાની સ્થિતી જણાવાય રહે તેવી મહત્વની ચર્ચા બેઠકમાં કરવામાં આવી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon