ભચાઉ શહેરનાં નવા બસસ્ટેન્ડથી જલારામ સોસાયટીના ખાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઊભરાય છે.
ભચાઉ શહેરનાં નવા બસસ્ટેન્ડથી જલારામ સોસાયટીના ખાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઊભરાય છે. જે એકાદ કિ.મી.નું અંતર કાપી આ વહેતું ગંદું પાણી પુલિયા નીચેથી આગળ વધે છે. સરકાર લાખો-કરોડો લોકોની સુખાકારી માટે ફાળવે છે, પરંતુ લોકાને પાયાની સુવિધાઓ મળતી નથી. પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં પોઢી ગયું હોવાથી છેલ્લા ઘણા સમય થી માથું ફાડી નાખે તેવું ગંદું પાણી નદીની જેમ અહીંથી વહે છે. લોકોની આ સમસ્યા અધિકારીઓને દેખાતી નથી.
6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે
