ધંધુકામાં શાકભાજીમાં મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો.
ધંધુકામાં શાકભાજીમાં મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો.
ગુજરાત ભરમાં મોંઘવારી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોંઘવારી વિશેની તપાસ કરતા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા ડિસેમ્બર કરતા આ વખતે દરેક વસ્તુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
જ્યારે ગુજરાત ભરમાં દરેક વસ્તુના ભાવમાં વધારો અવનવા જોવા મળતું હોય છે પરંતુ ધંધુકામાં દરેક શાકભાજીમાં આ શિયાળાની ઋતુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શાકભાજી વેચનાર લોકો દ્વારા ગયા ડિસેમ્બર કરતા આ ડિસેમ્બરમાં શિયાળામાં દરેક શાકભાજી ભાવમાં સસ્તી છે.
શાકભાજી ખરીદનાર ગ્રાહકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ વખતે શાકભાજી શિયાળાની ઋતુમાં સસ્તી મળી રહી છે એમ હજી જે વસ્તુનો જે ભાવ હોય તે યોગ્ય ભાવ મળી રહે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે શાકભાજીમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું ખરીદનાર ગ્રાહકો જણાવી રહ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.