મુળી વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકરો ગૌમાતા ની વહારે

મુળી વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકરો ગૌમાતા ની વહારે


*મુળી વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકરો ગૌમાતા ની વહારે આવ્યા*

મુળી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હાલ ગૌમાતા માં દેખાતાં લમ્પી વાયરસ માં વહારે આવ્યા છે અને જેમાં મુળી ના રાસીગપર ગામે થી કમોડી જેવાં રોગ જણાતાં તેઓને થાનગઢ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવેલ હતાં અને લમ્પી વાયરસ માં મૃત્યુ પામેલા નંદી મહારાજ ને પવિત્ર શ્રાવણ માસમાં તેઓની પુજન વિધી સાથે સમાધી આપવામાં આવેલ હતી હાલ લમ્પી વાયરસ માં ગૌમાતા ની રસિકરણ માટે સમગ્ર ટીમ દ્વારા ડોક્ટર ની સાથે રહી લમ્પી વાયરસ સામે રસિકરણ માં સતત ખડેપગે હાજર રહી કાર્યકરો ગૌમાતા ને બચાવવા ગામડે ગામડે પ્રવાસ સાથે સેવા આપી રહ્યા છે ત્યારે લોકો એ આ સરાહનીય કામગીરી વધાવી લીધી છે સમગ્ર ટીમ ને અભિનંદન આપ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ નાં પ્રમુખ દિપક સિંહ ઝાલા દેવાભાઈ ભરવાડ અજયભાઈ ભરવાડ રમેશભાઈ ઝાલા મહાવીર સિંહ ઝાલા મયંકભાઇ પટેલ ભુમિરાજ સિંહ પરાક્રમ સિંહ ઝાલા સહિત સમગ્ર કાર્યકરો હાલ તાલુકા નાં ગામોમાં લમ્પી વાયરસ સામે રસિકરણ માટે ગૌમાતા ની વહારે આવ્યા છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »