જીતે જી રક્તદાન કરો જાતે જાતે દેહદાન નો સંદેશ અમરેલી જિલ્લા ના માળીલા ના ચોવટિયા સ્વ બચુભાઇ નું સુરત ખાતે દેહદન કરતા પુત્ર રત્નો - At This Time

જીતે જી રક્તદાન કરો જાતે જાતે દેહદાન નો સંદેશ અમરેલી જિલ્લા ના માળીલા ના ચોવટિયા સ્વ બચુભાઇ નું સુરત ખાતે દેહદન કરતા પુત્ર રત્નો


જીતે જી રક્તદાન કરો જાતે જાતે દેહદાન નો સંદેશ અમરેલી જિલ્લા ના માળીલા ના ચોવટિયા સ્વ બચુભાઇ નું સુરત ખાતે દેહદન કરતા પુત્ર રત્નો

સુરત જીતે જી રક્તદાન - જાતે જાતે દેહદાન અંગદાન સુત્ર ને સાર્થક કરતી સંસ્થા ઓ ઈન્ડીયન રેડ કોસ સોસાયટી સુરત સક્ષમ સુરત મહાનગર લોક દ્ષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ ૧૬-૮-૨૦૨૪ ના બચુભાઈ મુળજીભાઈ ચોવટીયા નુ દુઃખદ અવસાન થતા તેમના વારસદારો પાચ પુત્રો પુત્રવઘુ ઓ સુરેશભાઈ - અનસુયાબેન જેઓ શિક્ષક છે બીજા પુત્રો ઘીરુભાઈ -વિજયાબેન ,જંયતીભાઈ-ભારતીબેન, કાંતીભાઈ- ઇન્દુબેન ભરતભાઈ-શિલ્પાબેન અને દિકરી વીમળાબેન જમાઈ હિમતભાઈ કાનજીભાઈ સાવલીયા ની અનુમતી થી સંગા સંબંધીઓ ની ઉપસ્થિતિ માં મુળ વતન માળીલા તાલુકો જીલ્લો અમરેલી હાલ માનસી રેસીડેન્સી સીંગણપોર સુરત માં નવી સીવીલ હોસ્પીટલ મા દેહદાન કરાયુ હતુ. દેહદાન ની જરુર તમામ મેડીકલ પેરામેડીકલ કોલેજો ને જરુરીયાત રહેતી હોય છે.દેહદાન નો પ્રચાર હોવા છંતા પુરતા પ્રમાણ માં દેહદાન મેડીકલ કોલેજો માં મળતા નથી દેહદાન ડો પ્રફુલ્લભાઈ શિરોયા દિનેશભાઈ જોગાણી ની હાજરી માં કરાયુ હતુ. જીતુભાઈ ખુરવડા એ પણ સહયોગ આપેલ હતો.ડો પ્રફુલ્લભાઈ શિરોયા એ દેહદાતા પરીવાર નો આભાર વ્યક્ત કરેલ aદિનેશભાઈ જોગાણી એ દેહદાન વિશે સમજ આપતા જરુરીયાત અંગે માહીતી આપી હતી.દેહદાન કરવાથી દેહ ને માટી માં મેળવી ને રાખ ન થવા દેવા ની અપીલ કરી હતી સાથે અગ્નીદાહ ના વખતે થતુ પયાઁવરણ ને થતુ નુકસાન પણ અટકાવી સકાય છે માટે સૌ ને દેહદાન અંગદાન ના સંકલ્પ પત્ર ભરી દેહદાતા અંગદાતા નેત્રદાતા સંકલ્પી બનવા અરજ કરાઇ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.