જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેકટરશ્રી ને આવેદન (આક્રોશ) પત્ર પાઠવવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેકટરશ્રી ને આવેદન (આક્રોશ) પત્ર પાઠવવામાં આવ્યુંગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ એક પ્રવચનમાં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય ટિપ્પણી તથા અયોગ્ય શબ્દો વાપર્યા હોય ત્યારે સમગ્ર પત્રકાર જગત માં રોશ તથા દુઃખનો માહોલ સર્જાયો હોય ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો તથા જૂનાગઢ જિલ્લાના તાલુકાઓના તમામ પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખો, ઉપ પ્રમુખો તથા અન્ય હોદેદારો આજે કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ આજે સવારના 11:45 કલાકે જૂનાગઢ કલેકટર સાહેબ થ્રુ મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિશેષ માં પત્રકારોએ તે પણ કહ્યું હતું કે કોઈ પણ મંત્રીઓ તથા કોઈ પદાધિકારીઓ કોઈ પણ સંગઠન તથા જ્ઞાતિ માટે અપમાન જનક શબ્દોનો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવા માટે મુખ્મંત્રીશ્રીને વિનંતી પણ કરવામાં આવી હતી.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
