સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારાં વાઢવાણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ યોજાઈ.

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારાં વાઢવાણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મિટિંગ યોજાઈ.


તા.24/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના ભ્રસ્ટાચાર મુક્ત અને પારદર્શિતા પૂર્ણ વહીવટ કરવામાં આગવી ઓળખાણ ઉભી કરેલા યશસ્વી અધ્યક્ષ આદરણીય વીરેન્દ્રભાઈ આચાર્ય માનનીય અમિત શાહ સાહેબના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલા સુરેન્દ્રનગર બ્રહ્મસમાજના પ્રમુખ સુનિલભાઈ ભટ્ટ કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલભાઈ મહેતા વાઢવાણ થી આદરણીય ભાસ્કરભાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ હેતલબેન જાની અને નગરપાલિકાના સદસ્ય સ્મિતાબેન રાવલ અને શિખાબેન શુકલની ઉપસ્થિતિ માં બેઠકનું આયોજન થયું હતું સમગ્ર બ્રહ્મ સમાજમાં આગવી ઓળખ ઉભી કરેલા ભાઈઓ તેમજ બહેનો અને કાર્યકર્તા મિત્રો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીના લોક લાડીલા ઉમેદવાર જગદીશભાઈ મકવાણાના સમર્થનમાં આગામી સમયમાં જંગી જન્મેદની સાથે પરિચય મિલન કરવાનો નિર્ણયો લેવાયા આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »