વડનગર માં પ્રવાસન વિભાગ તંત્ર ની બેદરકારી ને કારણે આગ ભભુકી ઉઠી
વડનગર માં પ્રવાસન વિભાગ તંત્ર ની બેદરકારી ને કારણે આગ ભભુકી ઉઠી
વડનગર તોરણ હોટલ ની બાજુ આવેલું તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ માં અગમ્ય કારણોસર આગ લાગતા વહીવટી તંત્ર દોડતું
વડનગર તોરણ હોટલ ની બાજુ આવેલું તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ માં આગ લાગી તો હવે પ્રવાસન વિભાગ અધિકારી ઓ તથા સરકાર ને કુદરત ના પાડે છે. ચંદ્રગ્રહણ પહેલા જ સુનામી આવી કે હવે બસ ભારત માં ચંદ્ર ગ્રહણ દેખાવવા નું નથી તોએ કુદરતી તેનું સ્વરૂપ બતાવી રહી છે. તો પ્રવાસન વિભાગ અધિકારી ઓ સરકારેપૃથ્વી ના પાંચ તત્વો ને પર ખીલવાર કરે ના કરે તેવું કુદરત ની લાઠી માં આવાજ નથી તો સમજો કે એવા હાવી થશે કે સરકાર અધિકારીઓ કશી ખબર નહીં પડે વડનગર તોરણ હોટલ પાસે તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ અગમ્ય કારણોસર આગ લાગતા વડનગર નગરપાલિકા ટીમ તથા ખેરાલુ વિસનગર ના ફાયર બ્રિગેડ ની ટીમ ધટના સ્થળે પહોંચી ને આગ ને કાબુ મેળવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
