આટકોટ જીલ્લા પંચાયત સદસ્યએ જંગલ કટીંગ કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરી

આટકોટ જીલ્લા પંચાયત સદસ્યએ જંગલ કટીંગ કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરી

આટકોટ જીલ્લા પંચાયત સદસ્યએ જંગલ કટીંગ કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરી

જસદણ આટકોટ રોડ ઉપર મસ મોટા ગાડા બાવળો ઝુંડ ઉગી નિકળેલા છે તેને કટીંગ કરવામાં આવે તેવી માંગણી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે. જસદણ થી આટકોટ વચ્ચેના હાઇવે પર, તેમજ ડોડીયાળા થી સાણથલી જવાના રસ્તે વધેલા વૃક્ષોનું પ્રમાણ વધતાં અકસ્માત થવાનો ભય વધતા આ અરજી રાજકોટ બાંધકામ શાખા કાર્યપાલ ઇજનેરીને કરવામાં આવી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »