વીંછિયા આંબલી ચોક પાસે હિતેશ ઓળકિયા જાહેરમાં દેશી દારૂ પીતા પોલીસે ધરપકડ કરી - At This Time

વીંછિયા આંબલી ચોક પાસે હિતેશ ઓળકિયા જાહેરમાં દેશી દારૂ પીતા પોલીસે ધરપકડ કરી


વીંછિયા આંબલી ચોક પાસે હિતેશ ઓળકિયા જાહેરમાં દેશી દારૂ પીતા પોલીસે ધરપકડ કરી

વીંછિયા પોલીસ સ્ટાફ ટીમ વિંછીયા પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૧/૧૦ વા ગ્યે વિછીયા આંબલી ચોકી પાસે આવતા ત્યા એક ઇસમ જાહેરમા બેઠેલો જોવામા આવતા ઇસમને ચેક કરતા કેફી પીણુ પીધેલ હાલતમા જોવામા આવતા તુરંત તેને પકડી ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હીતેશભાઇ ઉર્ફે જેડી જેન્તીભાઇ ઓળકીયા જાતે કોળી ઉવ ૩૨ ધંધો મજુરી રહે વિછીયા જીનના ઢોરે તા- વિંછીયા વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી ઇસમ પાસે આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઈપાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાના પાસે નહી હોવાનુ જણાવેલ જેથી ઈસમે ગે.કા પાસ પરમીટ કે આધાર વગર જાહેરમા કેફી પ્રવાહી પીધે લ હાલતમાં મળી આવતા પ્રોહીએક્ટ કલમ ૬૬ ( ૧ ) બી મુજબનો ગુન્હો કરતા હિતેશ ઓળકિયાની ધરપકડ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon