વડનગર નગરપાલિકા બાજુ સિટી સિવિક સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું - At This Time

વડનગર નગરપાલિકા બાજુ સિટી સિવિક સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું


વડનગર નગરપાલિકા ખાતે ૨૫ ડિસેમ્બર રાજ્ય સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટર સેન્ટર્સ નો લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં આર સી એમ ઝોન ગાંધીનગર અધિકારી સંજય સોની વરદ હસ્તે આ સેન્ટર ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વડનગર નાગરિકો ને પાલિક સુધી લાંબા થવું નહીં પડે તે માટે સરળ સુવિધા બની રહે અને સેવા સેતુ ની પણ જરૂરિયાત નહીં રહે. સિટી સિવિક સેન્ટર વધુ લાભ મળે તે વી સુવિધા કરવામાં આવી છે.
આ પ્રસંગે ગાંધીનગર અધિકારી સંજય સોની , વડનગર ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, વડનગર નગરપાલિકાના કર્મચારી ગણ તથા વડનગર પૂર્વ નગરસેવકો રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.