શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ


આજ રોજ રાજકોટ જિલ્લા ના વિછિયા તાલુકા ના સનાળી માં શ્રી હરિ વિદ્યા સંકુલ માં ધો 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરવાંમાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ આકર્ષક પહેરવેશ પહેરીને ગરબે ઘૂમ્યા હતાં અને માં નવદુર્ગાની ભક્તિમાં ભક્તિમય બન્યા હતાં અને આકર્ષક પહેરવેશ પહેરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા આચાર્યશ્રી તેમજ સ્ટાફમિત્રો સહયોગી થયાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon