વેગડા પરિવાર દ્વારા રોડવાવડી ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવાયો...જેમાં 108 કુટુંબ ના સભ્યો હાજર રહ્યા અહેવાલ બ્રિજેશ વેગડા દ્વારા.... - At This Time

વેગડા પરિવાર દ્વારા રોડવાવડી ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવાયો…જેમાં 108 કુટુંબ ના સભ્યો હાજર રહ્યા અહેવાલ બ્રિજેશ વેગડા દ્વારા….


વેગડા પરિવાર વાવડી ગામે ભવ્ય પાટોત્સવ ઉજવાયો...સમગ્ર વેગડા પરિવાર દ્વારા વાવડી આપા ભોજા, આપા ગીગા ના સ્થાનકે એવમ બુટભવાની માતાજીના મંદિર ખાતે પાટોત્સવ ની ઉજવણી કરાઈ જેમાં મુખ્ય યજમાન મનુભાઈ વેગડા ધીરૂભાઇ વેગડા તેમજ નાનુભાઈ વેગડા તથા શિવરામભાઈ વેગડા પરિવાર ના રમેશભાઈ વેગડા તેમજ ભુવાશ્રી કરશનબાપા તથા વેગડા પરિવાર તાલાળી, મોટાદડવા ,ખારચીયા પિંડાખાઈ,રાજકોટ જેતલસર ,શોભાવડલા જલંધર ગીર સહિતના મોટી સંખ્યામાં વેગડા પરિવાર તેમજ પત્રકાર તેમજ રાજગોર બ્રાહ્મણ પરિવારનો અડધી રાતનો હોંકારો જયેશભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.દિવ્યભાસ્કર ના પત્રકાર બ્રિજેશ વેગડા તેમજ સમસ્ત પરિવાર આ તકે પાટોત્સવમાં હાજર 108 પરિવારના ભાઈઓ તેમજ બહેનો વેગડા પરિવારના ઉપસ્થિત રહ્યા હતા.અહીં ભોજન ભજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ રચાયો હતો.તસ્વીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image