વેરા વસુલાત શાખાએ આજે 15 મિલકત સિલ કરી

વેરા વસુલાત શાખાએ આજે 15 મિલકત સિલ કરી


રાજકોટમાં આજે વેરા-વસુલાત શાખા દ્વારા 15 મિલકત સિલ કરવામાં આવી છે. જ્યારે 38 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રૂ.1.78 કરોડની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમા કુલ આવક રૂ.285.61 કરોડ થઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »