રાજકોટમાં લુખ્ખાગીરી નું વરવું સ્વરૂપ... પોલીસમેન ભરત ગઢવીની હત્યામાં સાક્ષી બનેલા યુવકના ભાઈ અને તેના પર મિત્રો ઉપર નામચીન રાજો જાડેજા આણી ટોળકીએ કરેલા હિચકારા હુમલાના cctv આવ્યા સામે - At This Time

રાજકોટમાં લુખ્ખાગીરી નું વરવું સ્વરૂપ… પોલીસમેન ભરત ગઢવીની હત્યામાં સાક્ષી બનેલા યુવકના ભાઈ અને તેના પર મિત્રો ઉપર નામચીન રાજો જાડેજા આણી ટોળકીએ કરેલા હિચકારા હુમલાના cctv આવ્યા સામે


રાજકોટમાઅં કોઠારીયા રોડ નજીક બે દિવસ પૂર્વે ટોળકીએ મચાવ્યો હતો આતંક. વર્ષ-2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યામાં સાક્ષી બનેલા યુવકના ભાઈ અને તેના ચાર મિત્રો ઉપર રાજો જાડેજા ટોળકીએ આણી ટોળકીએ હુમલા કર્યો હતો.રમેશ ગજેરા સહીત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ધટનાના cctv સામે આવ્યા હતા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.