શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા કૉલેજ ખાતે ગાંધી ચેરિટી લાયબ્રેરી ટ્રસ્ટ દ્વારા આર્થિક મંદ બહેનો ને શિક્ષણ સહાય ના ચેક અર્પણ
શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા કૉલેજ ખાતે ગાંધી ચેરિટી લાયબ્રેરી ટ્રસ્ટ દ્વારા આર્થિક મંદ બહેનો ને શિક્ષણ સહાય ના ચેક અર્પણ થયેલ.
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ રાજુલા ખાતે આર્થિક મંદ વિદ્યાર્થિની બહેનો ને સહાય ચેક અર્પણ કરવા માટે ટ્રસ્ટી શ્રી તથા ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ શ્રી ગૌરાંગ ભાઈ બી.મહેતા તથા કપોળ મહાજન ટ્રસ્ટી વસુંધરા સ્ટોર માં માલિક શ્રી બિપિનભાઈ મહેતા તથા અવધ ટાઈમ્સ બ્યુરો નાં વરિષ્ઠ પત્રકાર શ્રી. કનુ ભાઈ વરુ તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શ્રી યુવરાજ ભાઈ ચાંદુ તથા કૉલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા તથા દુર્ગા વાહિની મહિલા પ્રમુખ શ્રી વિભા બહેન મહેતા તથા ઉપપ્રમુખ શ્રી હેતલ બેન મેખીયા તથા અગ્રણી ઉપસ્થિત રહેલ.તમામ મહેમાનો નાં વરદ હસ્તે આર્થિક સહાય નાં ચેક વિદ્યાર્થિની બહેનો જે આપવામાં આવેલ.જેનો હેતુ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી ઉચ શિક્ષણ થી આત્મ નિર્ભર બનાવવા નો જણાવેલ.આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અદ્યતન પુસ્તકો નો લાયબ્રેરી માં લાભ લેવા અનુરોધ કરાયેલ.સમગ્ર કાર્યેનું સંચાલન તથા આભાર દર્શન કૉલેજ પ્રિન્સિપાલ ડો.શ્રીરીટા બેન રાવલ દ્વારા કરવામાં આવેલ. આર્થિક સહાય બાબતે બહેનો એ ધન્યતા નો અનુભવ કરેલ.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.