મેંદરડા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડની સરપ્રાઈઝ ચેકિંગ કરતા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ડો બાલુભાઈ કોરાટ - At This Time

મેંદરડા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડની સરપ્રાઈઝ ચેકિંગ કરતા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ડો બાલુભાઈ કોરાટ


મેંદરડા શ્રી સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ની સરપ્રાઈઝ વીઝીટ કરતાં જીલ્લા કિસાન મોરચાના ઉપ પ્રમુખ ડો. બાલુભાઈ કોરાટ

સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ મેંદરડા ની મુલાકાત કરેલ જેમાં સહકારી મંડળી ૧ તરફ થી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હતી. ત્યારે
જૂનાગઢ જીલ્લા બી.જે.પી.કિશાન મોરચાના ઉપપ્રમુખ ડો બાલુભાઈ કોરાંટે સરપ્રાઇઝ વિજિત કરેલ. ત્યારે તોરાતી મગફળી નું નીરક્ષણ કરેલ.જેમાં કોઈક્ષતી જણાઈયેલ નહીં સાથો સાથ હાજર રહેલ ખેડૂતો ને પૂછતાં તેઓની કોઈજાતની ફરિયાદ હતી નહીં.સાથે માર્કેટીગ યાર્ડ ના પ્રમુખ વિનુભાઈ રાજાણી સાથે રહી સહયોગ આપેલ અને સપૂર્ણ વિગતે વાકેફ કરેલ વિઝીટ દરમિયાન
કુલ મગફળી ગુણી -૬૬૩૧૦
આજે તોરાયેલ ગુણી મગફળી -૩૨૯૬
અગાવ બોલાવેલ ખેડુત -૭૯૯.
આજે બોલાવેલ ખેડૂત -૪૦.
કુલ બોલાવેલ ખેડૂત-૭૩૯.
(આજનો બારદાનનો સ્ટૉક .૧૧૭૯૯.)
આટલી તોરાયેલ મગફળી માં એક પણ ગુણી મગફળી રિજેક્ટ કરવામાં આવેલ નથી. જે સરાહનિય કામગીરી કરવામાં આવેલ છે.
ટેકાના ભાવે ખરીદાતી મગફળીનું નીરક્ષણ કરી ડો બાલુભાઈ કોરાંટે સંતોષ વ્યક્ત કરેલ

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.