સોમવારે ફરી PM મોદી સૌરાષ્ટ્રના મે’માન બનશે, રાજકોટની 50 દિવસમાં ચોથી મુલાકાત,ભાજપના ગઢને સાચવવા મેદાને ઉતર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. જેમાં આવતીકાલે 28 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી જામનગર અને રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં જંગી જનસભાને સંબોધીને ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે.ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબ્જે લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.