સરસ્વા ઉત્તર ગામે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીના માનમાં આમલી અગીયારસના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

સરસ્વા ઉત્તર ગામે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધીના માનમાં આમલી અગીયારસના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું


મહીસાગર જિલ્લાના કડાણાં તાલુકાના સરસવા ઉતર ગામે તા ૩.૩.૨૦૨૩.ના આમળી અગિયારસના ધાર્મિક તહેવારના દિવસે માજી વડાપ્રધાન સ્વ. રાજીવગાંધી ના માનમાં જાહેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આમલી અગિયારસ નો મેળો માજી વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી એ સરસવા ઉત્તર ગામની પાવનધરા .તા ૨૩.૩.૧૯૮૬. ના રોજ પધારેલ અને આ સમયે દુષ્કાળ ની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં પાણી તકલીફ હતી તેવા સમયે સ્વ. રાજીવગાંધી ના માનમાં સરસવા ઉત્તર મુકામે રાજીવગાંધી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ વર્ષોથી ચાલતી આપરંપરા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આ પારપારિક મેળામાં ગુજરાત અને રાજસ્થાન અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં માનવ મેહેરામણ ઉમટે છે સ્વ. રાજીવ ગાંધીના માનમાં આ મેળાનું આયોજન ગ્રામ પંચાયતના સરસ્વા સ્વ.બચુભાઈ સંગાડા મહેન્દ્રભાઈ સગાડા.ગોળી સિંગ સગાડા વિનોદભાઈ આ મેળામાં આયોજન કરેલ છે
9825521069


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon