બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષની શહેર તાલુકા કારોબારીની મીટીંગ યોજાઇ હતી

બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષની શહેર તાલુકા કારોબારીની મીટીંગ યોજાઇ હતી


બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઈ વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા કરાઈ બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલા નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »