શેરીમાં તિનપત્તીનો જુગાર રમતી બે મહીલા સહીત ચાર ઝડપાયા
જંકશન પ્લોટ શેરીમાં તિનપતીનો જુગાર રમતી બે મહીલા સહીત ચાર શખ્સોને જી.નગર પોલીસે પકડી રૂ।.20900ની રેકોડ કબ્જે કરી હતી.દરોડાની વિગત મુજબ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ,આઈ.એ.બેલીમ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યાર સાથેના કોન્સ્ટેબલ તોફીક મંધરા સહીતના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે જંકશન પ્લોટ શેરી નં.16માં કિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં.16માં ચાલતા તિનપતીના જુગારમાં દરોડો પાડી પતાટીંચતા નારણ કાનડ જોષી (ઉ.વ.50) યુસુફ આમદ ખેરાલી (ઉ.વ.50) નયનાબેન રાજેશ બુદ્ધ (ઉ.વ.42) અને ગીતાબેન બલુ મકકા (ઉ.વ.38)ને દબોચી રૂ।.20900ની રોકડ કબ્જે કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
