દામનગર શક્તિપીઠ ખાતે યુગનિર્માણ ગાયત્રી પરિવાર શાંતિકુંજ  હરદ્વાર પ્રેરિત તત્વાધાન દેવ પરિવાર વિસ્તાર અભિયાન અંતર્ગત શિબિર યોજાય  - At This Time

દામનગર શક્તિપીઠ ખાતે યુગનિર્માણ ગાયત્રી પરિવાર શાંતિકુંજ  હરદ્વાર પ્રેરિત તત્વાધાન દેવ પરિવાર વિસ્તાર અભિયાન અંતર્ગત શિબિર યોજાય 


દામનગર શક્તિપીઠ ખાતે યુગનિર્માણ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરદ્વાર પ્રેરિત અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા તત્વાધાન દેવ પરિવાર વિસ્તાર અભિયાન અંતર્ગત શિબિર યોજાય આ શિબિર માં દેવત્વ વ્યક્તિ નિર્માણ પરિવાર દેવત્વ સમાજ દેવત્વ દ્વારા ભારતીય સંસ્કૃતિ રક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા અતુલભાઈ પંડયા ભરાડ સાહેબ મહેશભાઈ અને શીતલબેન ચલાલા ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ ગાયત્રી ઉપાસક શ્રી ઓ દ્વારા મનનીય માર્ગદર્શન સાથે ભારતીય સંસ્કૃતિ ૧૬ સંસ્કારો સહિત આહાર વિહાર કેળવણી ભક્તિ દર્શન પૂજન અર્ચન સહિત આદર્શ દેવત્વ અંગે સુંદર માર્ગદર્શન અપાયું હતું ખૂબ મોટી સંખ્યા માં ગાયત્રી પરિવાર ના ભાઈ ઓ અને બહેનો એ દામનગર શક્તિપીઠ ખાતે હાજરી આપી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image