જુનાગઢના વૃદધાશ્રમમાં રહેતા વૃદધોની અનોખી સેવા
ભુલો ભલે બીજુ બધુ મા બાપને ભુલશો નહી એ પંક્તિ કયાક સાર્થક બનેછે તો કયાક એ પંક્તિ વિસરાતી જોવા મળેછે ઘણાં એવા ઘરછે જ્યાં વૃદધોની સાર સંભાળ રાખવામા આવેછે તો કોઈ એવા પણ ઘરછે જ્યાં એક બે કે વધુ દિકરાઓ હોવા છતાં પણ મા બાપ અલગ રહેતા હોયછે તો કોઈ ઘર એવા પણછે જ્યાં પરિવારજનોએ પોતાના વૃદધ મા બાપને તરછોડી દેતા નિરાધાર વૃદધોને નિરાધાર કે વૃદધ આશ્રમનો સહારો લઈ ગઢપણ વિતાવી રહ્યાછે
વાત કરીએ જુનાગઢમાં વૃદધાશ્રમમાં રહેતા વૃદધોની જે પોતાના વૃદધ પેન્સનમાથી મળતા એક હજાર રૂપીયામાંથી દર મહીને બચત કરી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનેછે જેમાં સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે જેમાં ગાયોને ઘાંસચારો જરૂરીયાતમંદ લોકોને અનાજની કિટ કુતરાઓને રોટલા માછલીઓને ગોળ લોટની ગોળીઓ જરૂરીયાતમંદ દર્દીઓને દવા બુટ ચંપલ સાલ ધાબળા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તક સહાય સહીતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહીછે જેને લોકો બિરદાવી રહયાછે સાથે તન મન ધનથી સાથ સહકાર આપી રહયાછે
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.