અમૂલ ડેરી કાપડી વાવ - At This Time

અમૂલ ડેરી કાપડી વાવ


આજરોજ કપડવંજ તાલુકા ના કાપડીની વાવ ખાતે આવેલ અમુલ પશુદાણ પ્લાન્ટની વિઝીટ અમૂલ ડેરીના ડિરેક્ટર, બાલાસિનોના પૂર્વ ધારાસભ્ય અને દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક સાહેબે મુલાકાત લીધી
રિપોર્ટ ભૌમિક પટેલ મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon