સુત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હમીરભાઇ વાઢીયા આજે જન્મદિવસ... - At This Time

સુત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હમીરભાઇ વાઢીયા આજે જન્મદિવસ…


આહીર સમાજ ના અગ્રણી સુત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એવા લોકલાડીલા અને હર હંમેશ લોકોની સાથે રહીને મદદરૂપ થનારા એવા હમીરભાઈ વાઢિયા તથા ગીરના હાવજ જેવા, જીદ્દી પણ માયાળું અને પ્રાંચી વિસ્તારમાં માનવ સેવા થી ઓળખ મેળવનાર એવા શાંત સ્વભાવ અને સરળતાથી લોકોના કામ કરનાર એવા હમીરભાઇ વાઢીયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા અને ભગવાન સોમનાથ મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon