આટકોટમાં ગ્રીન હોટલ નજીક અકસ્માત સર્જાયો - At This Time

આટકોટમાં ગ્રીન હોટલ નજીક અકસ્માત સર્જાયો


આટકોટમાં ગ્રીન હોટલ નજીક અકસ્માત સર્જાયો

જસદણના આટકોટમાં ગ્રીન હોટલ નજીક અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં રોડ પર ખાડા ના કારણે ટુ વ્હીલર સ્લીપ થતા અકસ્માત સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે અને આ અકસ્માતમાં એક મહિલા ઇજાગ્રસ્ત તથા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon