આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાખાવટ સબ સેન્ટર દ્વારા લાખાવટ પ્રાથમિક શાળા માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી - At This Time

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાખાવટ સબ સેન્ટર દ્વારા લાખાવટ પ્રાથમિક શાળા માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ વત્સલ પટેલ આયુષ મેડિકલ ઓફીસર ડો.રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ લાખાવટ સબ સેન્ટર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં એડોલેશન હેલ્થ કાઉન્સેલર કિરેન કુમાર પાતર , સી એચ ઓ. તેજસ રાઠોડ , fhw.દક્ષા બેન, આશા બહેન , આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામા આવ્યા હતાતેમજ શાળા બહારની કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image