વટવા વિધાનસભામાં સમાવિષ્ટ માધવ ફાર્મ ખાતે ધોરણ 10, ધોરણ 12માં અને શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pzpwwhdygtqbrjs8/" left="-10"]

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ માધવ ફાર્મ ખાતે ધોરણ 10, ધોરણ 12માં અને શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું


વટવા વિધાનસભામાં સમાવિષ્ટ માધવ ફાર્મ ખાતે ધોરણ 10, ધોરણ 12માં અને શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું...

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ માધવ ફાર્મ ખાતે રાજ્યના શિક્ષણમંત્રી માન. શ્રી જીતુભાઇ વાઘાણીજીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ 10, ધોરણ 12માં અને શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ તેમજ સમાજ માટે વિશિષ્ટ કાર્ય કરી સમાજના ઉત્થાનમાં ફાળો આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું...

આ અવસરે મિસ્ડ કોલ કરાવી રાષ્ટ્રવાદી-વિકાસવાદી ભારતીય જનતા પાર્ટીમાં ઉપસ્થિત સૌને જોડાવ્યા હતા એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે અને ભારત સમગ્ર વિશ્વ માટે નૂતન કેરી કંડારી રહ્યું છે...

ત્યારે આપણા વિદ્યાર્થીઓનું અને સમાજ માટે કામ કરનારા મહાનુભાવોનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે અને તેના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા સૌ નાગરિકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]