શાકભાજીના ઉપયોગને લઈને સરકારની ચેતવણી, જંતુનાશકો કાબૂમાં રાખવા સ્વચ્છ પાણીથી ધોઈને જ વાપરવા
બજારમાં મળતા શાકભાજીમાં ઓછેવત્તે અંશે જંતુનાશક તત્ત્વોનું પ્રમાણ હોય છે. આ જંતુનાશકો ઝડપથી નીકળતા નહીં હોવાર્થી રાજ્યના કૃષિ વિભાગે લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, બજારમાંથી ખરીદેલા શાકભાજી સ્વચ્છ પાણીથી ધોઈને જ વાપરવા. શાકભાજીમાં આરોગ્યને હાનિકારક પદાર્થો હોવાથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.