27/09/2022 મુક્તજીવન ઇંગલિશ મિડિયમ સ્કૂલ તરફ થી અમદાવાદ કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ગરબા નો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pzaxvueiy9o1sbqt/" left="-10"]

27/09/2022 મુક્તજીવન ઇંગલિશ મિડિયમ સ્કૂલ તરફ થી અમદાવાદ કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ગરબા નો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો


તારિક 27/09/2022 ના રોજ મુક્તજીવન ઇંગલિશ મિડિયમ સ્કૂલ તરફ થી અમદાવાદ મણિનગર માં કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ગરબા નો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો...

જેમાં મુક્તજીવન ઇંગલિશ મિડિયમ સ્કૂલના તમામ કર્મચારીઓ , ટિચરો,ક્લાર્ક અને ટ્રસ્ટી શ્રી ઓ હાજરી આપી હતી અને આ કાર્ય કર્મ ને સફળ બનાવ્યો હતો...

સ્કૂલ ના તમામ વિદ્યાર્થી આ પ્રોગ્રામ માં ભાગ લીધો હતો અને પાછલા 2 વર્ષ ના કોરોના ની મહામારી સર્જાઈ હતી તેના કારણકે નવરાત્રી ના મહોત્સવ માં કાળો કહેર લાગી ગયો હતો અને આ મહામારી માંથી બહાર નીકળવાની સાથેજ બધાને ભારે આનંદ અનુભવ્યો હતો...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]