લાઠી નગરપાલિકા સફાઈ કર્મી ઓનું હેલ્થ ચેકઅપ અને આભા કાર્ડ કેમ્પ યોજાયો - At This Time

લાઠી નગરપાલિકા સફાઈ કર્મી ઓનું હેલ્થ ચેકઅપ અને આભા કાર્ડ કેમ્પ યોજાયો


લાઠી નગરપાલિકા સફાઈ કર્મી ઓનું હેલ્થ ચેકઅપ અને આભા કાર્ડ કેમ્પ યોજાયો

લાઠી નગરપાલિકા દ્વારા આયોજિત સફાઈ કામદારો નું હેલ્થ ચેકઅપ અને આભા કાર્ડ કેમ્પ યોજાયો લાઠી નગરપાલિકા ના તમમ સફાઈ કર્મી ઓનું હેલ્થ ચેકઅપ અને આભા લાઠી તાલુકા ના ટી એસ ઓ ડો આર આર મકવાણા ના મારહદર્શન હેઠળ ડો પારૂલ દંગી ના નેતૃત્વ માં યોજાયો હતો જેમાં એસ એફ ડબલ્યુ કોમલબેન વાઘેલા ગાયત્રીબેન સી એસ ઓ નયનાબેન કોટડીયા આશા વર્કર નિકિતાબેન આશા વર્કર તેમજ કોશલભાઈ ઓપરેટર કપિલભાઈ સહિત આરોગ્ય ટીમ દ્વારા લાઠી નગરપાલિકા ના સફાઈ કર્મી ઓના હેલ્થ ચેકઅપ અને આભા કાર્ડ ની કામગીરી કરાયેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.