રાજસીભાઇ જોટવા એ ચારણ અને આહીર સમાજ વચ્ચે ના વિવાદ બાદ સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમ ના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા એ સમગ્ર સમાજ વતી ચારણ સમાજની માંગી માફી….
રાજસીભાઇ જોટવા એ ચારણ અને આહીર સમાજ વચ્ચે ના વિવાદ બાદ સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમ ના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા એ સમગ્ર સમાજ વતી ચારણ સમાજની માંગી માફી....
ચારણ અને આહીર સમાજના સબંધો આદિકાળ થી ચાલ્યા આવે છે તેને સન્માન પૂર્વક નિભાવવા આહીર સમાજ ની ફરજ
એક વ્યક્તિના નિવેદનથી આ સબંધો પર કોઈ અસર થાય અને તે સદાય ને માટે જળવાય તે આપણી ફરજ છે.....
માં મોગલ, માં સોનલ અને ચારણઆઈ આપણી માઁ છે તે પૂજનીય અને વંદનીય છે અને કાયમી રહેશે તેના પર ક્યારેય ટિપ્પણી ના જ હોય ....
આહીર સમાજના પૂર્વજો એ આપેલા સબંધો અને સંસ્કાર નિભાવવા એ આપની પહેલી ફરજ છે તે સમાજ કાયમી યાદ રાખે
આહીર સમાજ આદ્રી દ્વારા આયોજિત 20માં સમૂહલગ્નોત્સવ સમારંભ માં હજારો આહીરોની મેદની વચ્ચે પોતાના વક્તવ્ય માં આહીર સમાજ વતી માંગી માફી
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.