ધંધુકા વાળંદ સમાજ દ્વારા મહાકાળી મંદિરે ભવ્ય પાંચમો નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
ધંધુકા વાળંદ સમાજ દ્વારા મહાકાળી મંદિરે ભવ્ય પાંચમો નવચંડી યજ્ઞનું આયોજન કરાયું
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ભદ્રેશ્વર મહાદેવની સામે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરે, ધંધુકા વાળંદ સમાજ દ્વારા પાંચમો નવચંડી યજ્ઞ યોજવામાં આવશે. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલા આ ભવ્ય યજ્ઞમાં અનુષ્ઠાન, પૂજા, અર્ચના, હોમાત્મક યજ્ઞ અને જપ-તપનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષ યજ્ઞવિધિ અને સમય
તારીખ: 5 એપ્રિલ 2025 (શનિવાર)
સંવત: 2081, ચૈત્ર સુદ 8
નવચંડી યજ્ઞ: સવારે 9:00
શ્રીફળ હોમહવન: સાંજે 5:00
મહા-પ્રસાદ: સાંજે 6:00
શાસ્ત્રોકત વિધિ વિધાન અને યજ્ઞાનુષ્ઠાન આ પવિત્ર યજ્ઞમાં શાસ્ત્રી ભાવેશભાઈ દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન કરાવવામાં આવશે. ધંધુકા વાળંદ સમાજના કુળદેવી શ્રી લીંમ્બચ ભવાની માતાજી ની અસીમ કૃપાથી આ ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે માય ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ
સ્થળ: શ્રી મહાકાળી માતાજી મંદિર, ધંધુકા
આયોજન: શ્રી વાળંદ જ્ઞાતિ સમાજ, ધંધુકા
ધંધુકા તેમજ આજુબાજુના ગામોના ભક્તજનોને ભવ્ય યજ્ઞ અને મહા-પ્રસાદનો લાભ લેવા અને આ પવિત્ર સમારોહમાં ઉપસ્થિત રહેશે
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
