ભલગામ મિડલ સ્કૂલ ખાતે તમાકુ નિશેધ દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

ભલગામ મિડલ સ્કૂલ ખાતે તમાકુ નિશેધ દિવસની ઉજવણી કરવામાં આવી.


ભલગામ મિડલ સ્કૂલ ખાતે તમાકુ નિશેધ દિવસની ઉજવણી કરવામાં આવી વિસાવદર તાલુકાના ભલગામ ગામમાં મિડલ સ્કૂલ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભલગામના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ જે જે અંતર્ગત વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ બંને વિભાગોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામ સ્કૂલબેગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર ભેસાણીયા સાહેબના વરદ હસ્તે આપવામાં આવેલ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ ઉત્સાહી શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ

રિપોર્ટ ઉમેશગેડીયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon