ધોધમાર વરસાદ વિજળીના કડાકા થવા છતાંય આ વૈદિક હોળીના પવિત્ર અગ્નિ અવિરત પ્રજ્વલિત રહ્યો.
મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ આયોજીત વૈદિક હોળી. હોળી પ્રગટાવ્યા પછી પડેલ ધોધમાર વરસાદ વિજળીના કડાકા થવા છતાંય આ વૈદિક હોળીના પવિત્ર અગ્નિ અવિરત પ્રજ્વલિત રહ્યો..મોડા સુધી જનતા જનાર્દન ઉમટી પવિત્ર દર્શન નો લાભ લીધો પરિક્રમા કરી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.