શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થતા ડૉ.ભરત બોઘરાએ સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી - At This Time

શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થતા ડૉ.ભરત બોઘરાએ સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી


શિવનો મહિમાં જીવનનો સર્વ સુખ આનંદ..

શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે, ત્યારે આજરોજ ભરત બોઘરા સ્થિત ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા ભક્તો અને સાધુ- સંતોને પ્રસાદ વિતરણ કરી સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image