સાયલા મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન કર્મચારી ની મિટિંગ યોજાઈ.
સાયલા તાલુકા મામલતદાર ડી.પી.બાસુપ્યા તથા એમ.ડી.એમ નાયબ મામલતદાર બી.ડી. પરમાર તથા, એ.બી. પરમાર ની ઉપસ્થિત માં મધ્યાહન ભોજન કેન્દ્ર ના કર્મચારીઓની મિટિંગ યોજાઈ. જેમાં નાયબ મામલતદાર બી. ડી. પરમાર દ્વારા સંચાલકો ને કેન્દ્ર માં આવતો જથ્થા ની જાળવણી, ચકાસણી, યોગ્ય ઉપયોગ વિશે તથા સંચાલકો ને હિસાબી કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
