સુરેન્દ્રનગર SOG એ સાયલા વિસ્તારમાં લીલા ગાંજા નુ વાવેતર ઝડપી પાડ્યું.
સાયલા તાલુકા ના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી.ટીમે લીલા ગાંજા નુ વાવેતર ઝડપી પાડ્યું.
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર કાયદેસર પ્રવૃતિઓ પકડાતા ધજાળા પોલીસ સામે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા.
સાયલા ના ગંગાજળ ગામે ગભરૂભાઈ ખાચર ના ફળિયામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી.ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલા ગાંજાનુ વાવેતર ઝડપી પાડવામાં મળી સફળતા.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ બાતમી ના આધારે ગંગાજળ ગામના ગભરૂભાઈ દાદભાઈ ખાચર નામના શખ્સની ઝડપી પાડ્યો.
ગભરૂભાઈ દાદાભાઈ ખાચર ને લીલા ગાંજા સહિત, 17 કિલો 450 ગ્રામ કિંમત 1,74,500 સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરીમાં રોકાયેલા એસ.ઓ.જી સ્ટાફ જેમાં Piબી.એચ.સિંગરખિયા,psi એન.એ.રાયમા, તેમજ અન્ય સ્ટાફ ને મળી સફળતા.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.