31.ડિસેમ્બરને લઇને રાજકોટ પોલીસ એક્શનમાં
દરેક હોટલોનું ચેકિંગ હાથ ધરાયું
રાજકોટ શહેરમાં અંદાજિત 500થી વધુ નાની મોટી હોટલો અને ડોર મેટ્રી આવેલા છે. 31 ડિસેમ્બરને લઈને રાજકોટ શહેર SOG દ્વારા ચેકીંગ કર્યું છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.