વિસણવેલ કોળી સમાજ દ્વારા 15માં સમૂહ લગ્નોત્સવ યોજાયો - At This Time

વિસણવેલ કોળી સમાજ દ્વારા 15માં સમૂહ લગ્નોત્સવ યોજાયો


માળીયા (હાટીના)તાલુકાના વિસણવેલ કોળી સમાજ દ્વારા આયોજિત 15માં સમૂહ લગ્ન મહોત્સવમાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા આ તકે 18 નવદંપતિઓ ને શ્રી જુનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ
અને માળીયા (હાટીના) માંધાતા ગ્રુપ તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા આશીર્વાદ આપી શુભકામના ઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon