રૂ. 9 કરોડનો સ્વિમિંગ પૂલ બનાવ્યો પરંતુ મેન્ટેન ન કર્યો, હવે સ્પર્ધા રદ કરવી પડી - At This Time

રૂ. 9 કરોડનો સ્વિમિંગ પૂલ બનાવ્યો પરંતુ મેન્ટેન ન કર્યો, હવે સ્પર્ધા રદ કરવી પડી


એકબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમત-ગમતના જેટલા મેદાનો અને કોર્ટ છે તેટલા કોચ પણ નથી જ્યારે બીજી બાજુ મેન્ટેનન્સના અભાવે ઘણા મેદાનો ખરાબ થઇ ગયા છે. યુનિવર્સિટીમાં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ બનાવ્યો છે. આ પૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગની સ્પર્ધા યોજવા માટે તો સક્ષમ નથી, પરંતુ છેલ્લે ઘણા સમયથી પૂલને મેન્ટેન પણ નહીં કરવામાં આવતા સ્થાનિક કક્ષાએ 13 સપ્ટેમ્બરે યોજાનારી સ્વિમિંગની સ્પર્ધા પણ રદ કરવી પડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image