આજ રોજ તારીખ 19.03.2025 ના રોજ પોલીસ મહાનિરિક્ષક શ્રી, ગાંધીનગર વિભાગ, *શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ* તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક
આજ રોજ તારીખ 19.03.2025 ના રોજ પોલીસ મહાનિરિક્ષક શ્રી, ગાંધીનગર વિભાગ, *શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ* તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક *શ્રી વિજય પટેલ સાહેબ* ની સૂચના થી રમજાન તહેવાર તથા આવનાર રામનવમી તહેવાર અનુસંધાને હિંમતનગર તથા ગ્રામ્ય વિસ્તાર માં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર વિભાગ *DySP શ્રી એ.કે. પટેલ સાહેબ* તથા LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. કરંગિયા સાહેબ તથા B ડિવિઝન PI, હિંમતનગર ગ્રામ્ય PI, ટ્રાફિક શાખા PI તથા PSI અને સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ તથા માર્ચ કરી વિસ્તારમાં રુટ પ્રમાણે મહેતાપુરા એનજી સર્કલ થી લઈ પાણપુર પાટિયા તથા આરટીઓ સર્કલ થઈ ફરી પાણપુર પાટિયા પોલીસ ચોકી એ ફરેલ તથા શાંતિ પ્રવર્તે તે અંગે કામગીરી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
