પોરબંદરના જયુબેલી પુલ પાસે રોડ સેફ્ટી અવેરનેશ યોજાઈ - At This Time

પોરબંદરના જયુબેલી પુલ પાસે રોડ સેફ્ટી અવેરનેશ યોજાઈ


પરવાહ રાજય વ્યાપી માર્ગ સલામતી અભિયાન ૨૦૨૫ અંતર્ગત પી.એસ.આઈ કે.એન.અઘેરા અને ટ્રાફિક શાખા પોરબંદર ટીમ દ્વારા પોરબંદર શહેરમાં જયુબેલી પુલ પાસે રોડ સેફ્ટી અવરનેશ કરવામાં આવેલ. જેમાં વાહન ચેકીંગ દરમ્યાન વાહન ચાલકો ને માલવાહક વાહનમાં બિન અધિકૃત પેસેન્જર ન બેસાડવા અને તેમની સલામતી અને સુરક્ષા માટે વિમો, ફિટનેસ સર્ટિ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.ટી.ઓ. નિયમ અનુસાર ડોક્યુમેન્ટ રાખવા બાબતે તેમજ ગુડ સમરીટન યોજના બાબતે વિગતવાર જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવેલ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image