કેશોદના યુવા પત્રકાર દિનેશભાઈ મહિડાના પુત્રનો આજે જન્મ દિવસ
કેશોદ તાલુકા માં પત્રકારત્વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહેતા કેશોદના પત્રકર દિનેશભાઈ મહિડાના પુત્ર ધૃવલ મહિડા નો આજે જન્મ દિવસ છે. પરિવારમાં સદાય આનંદ કિલ્લોલનું વાતાવરણ ગુંજતું રાખતા ધૃવલ મહિડા નાં જન્મદિવસે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. ધૃવલ મહિડા ઉચ્ચ અભ્યાસ કરી મહિડા પરિવારનુંનામ રોશન કરે દિરધાયુ તંદુરસ્ત જીવન જીવે હંમેશા સફળતાપ્રાપ્ત થતી રહે તેવી શુભ કામનાઓ સાથે ધૃવલ મહિડા ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહીછે
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે
