સાબરકાંઠા હિંમતનગર ના નેશનલ હાઈવે 8 પર અકસ્માતની ઘટના... - At This Time

સાબરકાંઠા હિંમતનગર ના નેશનલ હાઈવે 8 પર અકસ્માતની ઘટના…


સાબરકાંઠા

હિંમતનગર ના નેશનલ હાઈવે 8 પર અકસ્માતની ઘટના...

એકટીવા પર બે યુવતી ટ્રકના પાછળના વિલ માં આવી જતા નો અકસ્માત...

મોતીપુરા થી સાબર ડેરી હાઈવે પર અકસ્માતમાં યુવતી નું મોત...

એકનું ઘટના સ્થળે થયું મોત એક યુવતી થઈ ઘાયલ...

હિંમતનગર તાલુકાના વિરપુર ગ્રામ્ય વિસ્તારની યુવતી હોવાનું પ્રાથમિક અનુમાન...

અકસ્માત કરી ટ્રક ચાલક થયો ફરાર..

પોલીસ ઘટના સ્તરે પહોંચી તપાસ હાથ ધરી

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon