કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં જન્મ દીવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
(રીપોર્ટ કરશન બામટા)
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેમના જન્મ દીવસ ની અનોખી ઉજવણી કરી. તેમના જન્મદિવસ નિમિતે અમરાપુર શાળામાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા અને રકતદાન કર્યુ હતું. ત્યારબાદ તમામ રક્તદાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લોકો એ શુભેચ્છા પાઠવી હતી. તદ્ઉપરાંત તેમણે ગરીબ લોકોને કીટ કપડાં આપ્યા હતા. દિવસની શરૂઆત તેમણે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે પુંજા અર્ચના કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
