સોમનાથ માનવ મેદનીથી છલકાયું . દિવાળી પર્વ પર બે લાખથી વધુ મેદની પ્રથમ જયોતિલીંગના દર્શને પહોંચી લીધો લાભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/poztwnpzd8kpavmj/" left="-10"]

સોમનાથ માનવ મેદનીથી છલકાયું . દિવાળી પર્વ પર બે લાખથી વધુ મેદની પ્રથમ જયોતિલીંગના દર્શને પહોંચી લીધો લાભ


સોમનાથ માનવ મેદનીથી છલકાયું

દિવાળી પર્વ પર બે લાખથી વધુ મેદની પ્રથમ જયોતિલીંગના દર્શને પહોંચી લીધો લાભ

સોમનાથ મા દિવાળી નવા વર્ષ ના તહેવારો નિમિત્તે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડયા લોકો દિવાળી ના દિવસ થી એસ ટી બસ રેલવે અને પોતાના પ્રાઇવેટ વાહના દ્વારા સોમનાથ મા આવી રહેલા સોમનાથ મંદિર ના ગેસ્ટ હાઉસ મા સાગર દર્શન, લીલાવતી, મહેશ્વરી, સહિત ના તમામ ગેસ્ટ અને પ્રાયવેટ ગેસ્ટ હાઉસ ફુલ સોમનાથ આવતા ની સાથે સોમનાથ ચોપાટી, વોકવે ,લાઈટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી ને સંગમ, ગૌલોક ધામ, રામ મંદિર, ભાલકાતીર્થ સહિત ના સ્થળો પર ઉમટી પડેલ કોરોના ના બે વર્ષ બાદ લોકો નો જોરદાર ધસારો જોવા મળ્યો

સોમનાથ મા દિવાળી ના તહેવારો એમ એમ પરમાર દ્વારા પૂરતો મા મોટા પાયે વાહનો ના ધસારાને બંદોબસ્ત ગોઠવેલ છે જેમા ડી વાય કારણે સોમનાથ ના મહાકાય પાર્કિંગ એસ, પી આઇ,પી એસ આઈ, બે હજાર મોટરકાર અને મોટી બસો પોલીસ જવાનો,જી આર ડી, યાત્રિકો સોમનાથ મહાદેવ નાં દર્શનની ક્ષમતા વાળું પાર્કિંગ ભરાતા સોમનાથ મંદિર ની સેકયુરી દ્વારા સદભાવના ગ્રાઉન્ડ મા વાહનો પાર્કિંગ બંદોબસ્ત ગોઠવેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]