ધનસુરા શિકા ચોકડી ખાતે ધનસુરા જિલ્લા પંચાયત સીટ ભાજપ કાર્યકરો નું સ્નેહમિલન  કાર્યક્રમ યોજાયુ - At This Time

ધનસુરા શિકા ચોકડી ખાતે ધનસુરા જિલ્લા પંચાયત સીટ ભાજપ કાર્યકરો નું સ્નેહમિલન  કાર્યક્રમ યોજાયુ


ધનસુરા જિલ્લા પંચાયત ની સીટ ના ભાજાપ ના કાર્યકરો નું સ્નેહમિલન કાર્યક્રમ અરવલ્લી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેન પટેલ દ્વારા યોજાયું જેમો ધનસુરા જિલ્લા પંચાયત હેઠળ તાલુકા પંચાયત ના હોદેદારો. તાલુકા પંચાયત ના પ્રમુખ. મંત્રી સાથે તામામ મોરચા ના હોદેદારો. કાર્યકર્તા મોટી સંખ્યામાં સ્નેહમિલન કાર્યક્રમ મો હાજર રહ્યાં હતાં  જ્યારે ચૂંટણી નાં પડગમ વાગ્યાં છે ત્યારે મોડાસા વિધાનસભા ના ચંટણીમાં મો ભાજપ ના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ને જંગી મત આપી અપાવી વિજયી બનાવવા કાર્યકરો ને હાકલ કરી કામે લાગી જવા અને સરકાર ના વિકાસ ના કામો પ્રજા સુધી પહોચાડી કામે લાગી જવા જણાવ્યું હતુ. કાર્યક્રમ નું સફળ સંચાલન અનિલ પટેલ અને દિનેશભાઈ સોનેરી સાથે આભાર વિધિ નરેન્દ્ર પટેલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon