રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
રાજકોટ શહેરમાં રહેતી 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પે. પોકસો કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ છે, જયારે દુષ્કર્મ આચરવા માટે રૂમ આપી મદદગારી કરનાર મુખ્ય આરોપીના મિત્ર સહઆરોપીને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને સરકારની સ્કીમ મુજબ 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
