દસક્રોઈ તાલુકાના ચાંદિયેલ ગામ ખાતે 'દસક્રોઈ તાલુકા રાજપુત સમાજ' દ્વારા આયોજિત 13માં સમૂહલગ્ન કરવામાં આવ્યો - At This Time

દસક્રોઈ તાલુકાના ચાંદિયેલ ગામ ખાતે ‘દસક્રોઈ તાલુકા રાજપુત સમાજ’ દ્વારા આયોજિત 13માં સમૂહલગ્ન કરવામાં આવ્યો


દસક્રોઈ તાલુકાના ચાંદિયેલ ગામ ખાતે 'દસક્રોઈ તાલુકા રાજપુત સમાજ' દ્વારા આયોજિત 13માં સમૂહલગ્ન કરવામાં આવ્યો...

દસક્રોઈ તાલુકાના ચાંદિયેલ ગામ ખાતે 'દસક્રોઈ તાલુકા રાજપુત સમાજ' દ્વારા આયોજિત 13માં સમૂહલગ્નમાં હાજરી આપી પ્રદીપસિંહ એ સર્વે નવયુગલોને આશીર્વાદ પાઠવી ને સંબોધન વ્યકત કરીયું હતું...

સમૂહલગ્ન સામાજિક સમરસતા, સમાનતા અને ઐક્યનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે તેનાથી કૌટુંબિક, નીતિગત અને સામાજિક એકતા અને સહકાર વધે છે...

આ પ્રસંગે ધારાસભય બાબુભાઈ પટેલ અને બાબુસિંહ જાદવ ઉપસ્થીત રહ્યા હતા અને સૌ નવ યુગલ જોડાને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon